GPSSB AAE Recruitment 2025: 350 Additional Assistant Engineer (Civil) Vacancy - Anand Pandya

A blog about education information and Government job notification

Tuesday, October 14, 2025

GPSSB AAE Recruitment 2025: 350 Additional Assistant Engineer (Civil) Vacancy

GPSSB AAE Recruitment 2025: 350 Additional Assistant Engineer (Civil) Vacancy

 ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા અતિરિક્ત મદદનીશ ઇજનેર (Civil) ભરતી – 2025

📅 જાહેરાત નં.: 19/2025-26
📍 સંસ્થા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
🌐 અરજી માટેની વેબસાઈટ: https://ojas.gujarat.gov.in | https://gpssb.gujarat.gov.in


ભરતીની મુખ્ય માહિતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અતિરિક્ત મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-3 માટે કુલ 350 જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

અરજી શરૂ થવાની તારીખ: 07 ઓક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યે)
છેલ્લી તારીખ: 06 નવેમ્બર 2025 (રાત્રે 11:59 વાગ્યે)

ફી ભરવાની છેલ્લી તારીખ: 06 નવેમ્બર 2025 સુધી
અરજી ફી (જનરલ વર્ગ): ₹100 + સેવા ચાર્જ
અન્ય વર્ગો (SC, ST, SEBC, EWS, PwD, Ex-Servicemen) માટે ફી નથી.

GPSSB AAE Recruitment 2025: 350 Additional Assistant Engineer (Civil) Vacancy


કુલ જગ્યાઓની વિગત

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 350 ખાલી જગ્યાઓ, જેમાંથી અનામત નીચે મુજબ છે:

વર્ગ જગ્યાઓની સંખ્યા
સામાન્ય (OC) 140
EWS 41
SEBC 91
SC 19
ST 59
અન્ય અનામત (મહિલા/દિવ્યાંગ/સૈનિક) 22+

જિલ્લાવાર ખાલી જગ્યાઓની સંપૂર્ણ માહિતી PDF ફાઈલમાં આપવામાં આવી છે 


શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:

  • Civil Engineering માં Diploma (Technical Examination Board અથવા માન્ય યુનિવર્સિટીમાંથી)

  • Bachelor's Degree ધરાવતા ઉમેદવાર પાત્ર ગણાશે નહીં.

  • કમ્પ્યુટર જ્ઞાન તથા ગુજરાતી/હિન્દી ભાષાનો જ્ઞાન ફરજિયાત.

📌 સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર પણ અરજી કરી શકે છે, જેમ કે:
Diploma in Civil Environmental Engineering, Diploma in Construction Engineering, Diploma in Public Health Engineering વગેરે.


ઉંમર મર્યાદા

  • ન્યુનતમ: 18 વર્ષ

  • મહત્તમ: 33 વર્ષ

વિવિધ વર્ગ માટે ઉંમરમાં રાહત:

  • મહિલા ઉમેદવાર: +5 વર્ષ

  • અનામત વર્ગના પુરુષ: +5 વર્ષ

  • અનામત વર્ગની મહિલા: +10 વર્ષ

  • દિવ્યાંગ ઉમેદવાર: મહત્તમ 45 વર્ષની મર્યાદા સુધી રાહત


પરીક્ષા પદ્ધતિ

  • પરિક્ષા પ્રકાર: OMR અથવા Computer-Based Test (CBRT)

  • પ્રશ્નોનો પ્રકાર: Multiple Choice Questions (MCQs)

  • વિષયવાર અભ્યાસક્રમ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર સાઇટ પર પ્રકાશિત થશે.


મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ઉમેદવારે પોતાનો ફોટો (15 KB) અને સહી (15 KB) JPG ફોર્મેટમાં તૈયાર રાખવી.

  • અરજીઓ માત્ર ઓનલાઇન જ સ્વીકારાશે.

  • મોબાઇલ નંબર અને ઈમેલ ID યોગ્ય રીતે આપવી જરૂરી છે કારણ કે તમામ સૂચનાઓ SMS/Email દ્વારા મળશે.

  • અરજદારોએ તમામ શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રો ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે.


મુખ્ય તારીખો

વિગત તારીખ
ઓનલાઈન અરજી શરૂ 07-10-2025
અરજીની છેલ્લી તારીખ 06-11-2025
ફી ભરવાની છેલ્લી તારીખ 06-11-2025
ફી ન ભરાય તો Process Fee (₹500) ભરવાની તારીખ 07-11-2025 થી 11-11-2025


મહત્વપૂર્ણ લિંક્સ